એક વાર ફરી રાધિકા જેવેલર્સ લાવ્યા ૯૯૯૯ થી ૯૯૯૯૯ સુધીના ઇનામો જીતવા ની તકો

હા, તમે જે વાચ્યું એ સાચું વાચ્યું છે .એક વાર ફરી થી ૯૯૯૯ થી ૯૯૯૯૯ સુધીના ઇનામો જીતવા ની તકો એ પણ માત્ર ૧૦૦૦૦/- ની ખરીદી પર ૭ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી

ચાલો જાણીએ આ સ્કીમ વિશે

  • આ સ્કીમ ૭ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી ની રહેશે .

  • આ સ્કીમ માં ૯૯૯૯ થી ૯૯૯૯૯ સુધી ના ઇનામો છે  

  • કોઈ પણ વ્યક્તિ  ૧૦૦૦૦/- ની ખરીદી કરશે તો તે વ્યક્તિ આ સ્કીમ માં જોડાઈ જશે અને તેને એક કુપન મળશે  આવી જ રીતે જે વ્યક્તિ  ૫૦૦૦૦/- ની ખરીદી કરશે તો તે વ્યક્તિ ને  ૫ કુપન મળશે .

  • આ સ્કીમ માં લાગેલ ઈમાન ની કુપન રાખવી  જરુરી છે 

  • આ સ્કીમ દાગીના ની ખરીદી પર માન્ય છે .

  •  લગડી સિક્કા પર અને બાકી ઉધાર પર આ સ્કીમ માન્ય ગણવા માં આવશે નથી .

  • જે વ્યક્તિ રાધિકા જવેલર્સ ની બીજી અન્ય સ્કીમ માં ભાગ લઈ ને તેને સ્કીમ નો લાભ મળીયો છે તો તે વ્યક્તિ ને આ સ્કીમ ની કુપન નહિ  મળે .

  • જે વ્યક્તિ અમારી રાધિકા ની એપ્લીકેસન માં ૭ સપ્ટેમ્બર થી ૧૫ ડિસેમ્બર સુધી  બુક માય ગોલ્ડ માં સોના ની ખરીદી કરશે તે પણ આ સ્કીમ માં જોડાશે અને તેને ૧ કુપન મળશે . આ બુક માય ગોલ્ડ ની એન્ટ્રી ૧૬ થી ૨૦ ડિસેમ્બર માં આવી ને બતાવી જવી અને તેની કુપન લઈ જવાની રહે . 

  • આ સ્કીમ નો ડ્રો 9 જાન્યુઆરી ૨૦૨૫ થી 12 જાન્યુઆરી ૨૦૨૫ સુધી અમદાવાદ ખાતે રાખેલ છે .

  • જે વ્યક્તિ ને ૧૦૦૦૦ ની ઉપર ની કીમત નું ઇનામ લાગે તો તે મળવા પાત્ર ઇનામ માં tds ની કિંમત મળશે .

  • આ યોજના નું કાયદાકીય કાર્યક્ષેત્ર અમદાવાદ છે . 

અમારી આ સ્કીમ નો લાભ ગયા વર્ષે ઘણા લોકો એ લીધેલ છે જેમાં નીચે આપેલ વ્યક્તિ ને ઇનામો લાગેલ છે .

તો આજે જ ખરીદી કરવા નું ચાલુ કરો