એક વાર ફરી રાધિકા જેવેલર્સ લાવ્યા ૯૯૯૯ થી ૯૯૯૯૯ સુધીના ઇનામો જીતવા ની તકો
હા, તમે જે વાચ્યું એ સાચું વાચ્યું છે .એક વાર ફરી થી ૯૯૯૯ થી ૯૯૯૯૯ સુધીના ઇનામો જીતવા ની તકો એ પણ માત્ર ૧૦૦૦૦/- ની ખરીદી પર ૭ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી
ચાલો જાણીએ આ સ્કીમ વિશે
આ સ્કીમ ૭ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી ની રહેશે .
આ સ્કીમ માં ૯૯૯૯ થી ૯૯૯૯૯ સુધી ના ઇનામો છે
કોઈ પણ વ્યક્તિ ૧૦૦૦૦/- ની ખરીદી કરશે તો તે વ્યક્તિ આ સ્કીમ માં જોડાઈ જશે અને તેને એક કુપન મળશે આવી જ રીતે જે વ્યક્તિ ૫૦૦૦૦/- ની ખરીદી કરશે તો તે વ્યક્તિ ને ૫ કુપન મળશે .
આ સ્કીમ માં લાગેલ ઈમાન ની કુપન રાખવી જરુરી છે
આ સ્કીમ દાગીના ની ખરીદી પર માન્ય છે .
લગડી સિક્કા પર અને બાકી ઉધાર પર આ સ્કીમ માન્ય ગણવા માં આવશે નથી .
જે વ્યક્તિ રાધિકા જવેલર્સ ની બીજી અન્ય સ્કીમ માં ભાગ લઈ ને તેને સ્કીમ નો લાભ મળીયો છે તો તે વ્યક્તિ ને આ સ્કીમ ની કુપન નહિ મળે .
જે વ્યક્તિ અમારી રાધિકા ની એપ્લીકેસન માં ૭ સપ્ટેમ્બર થી ૧૫ ડિસેમ્બર સુધી બુક માય ગોલ્ડ માં સોના ની ખરીદી કરશે તે પણ આ સ્કીમ માં જોડાશે અને તેને ૧ કુપન મળશે . આ બુક માય ગોલ્ડ ની એન્ટ્રી ૧૬ થી ૨૦ ડિસેમ્બર માં આવી ને બતાવી જવી અને તેની કુપન લઈ જવાની રહે .
આ સ્કીમ નો ડ્રો 9 જાન્યુઆરી ૨૦૨૫ થી 12 જાન્યુઆરી ૨૦૨૫ સુધી અમદાવાદ ખાતે રાખેલ છે .
જે વ્યક્તિ ને ૧૦૦૦૦ ની ઉપર ની કીમત નું ઇનામ લાગે તો તે મળવા પાત્ર ઇનામ માં tds ની કિંમત મળશે .
આ યોજના નું કાયદાકીય કાર્યક્ષેત્ર અમદાવાદ છે .
અમારી આ સ્કીમ નો લાભ ગયા વર્ષે ઘણા લોકો એ લીધેલ છે જેમાં નીચે આપેલ વ્યક્તિ ને ઇનામો લાગેલ છે .